Vadodara, India, 0
K-FORCE ના મુખ્ય ફાયદા ✅ લીલોતરી, તંદુરસ્ત અને શક્તિશાળી છોડ ✅ ફૂલ અને ફળની સંખ્યા તથા ગુણવત્તામાં વધારો ✅ ફળનું કદ, વજન, રંગ અને ચમકમાં સુધારો ✅ જમીનની ફળદ્રુપતા અને પોષક તત્ત્વોની ઉપલબ્ધતા વધારે ✅ તાણ (Stress) અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે કુદરતી સહનશક્તિ વધારવામાં મદદરૂપ ✅ વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો હાઇલાઇટ બોક્સ 100% કુદરતી લાલ શેવાળ (Rhodophytes)માંથી પ્રાપ્ત ઉચ્ચ ગુણવત્તાનું પ્રીમિયમ પોટાશ ઉપયોગ માત્રા 💧 ડ્રિપ સિંચાઈ: 100 ગ્રામ પ્રતિ એકર 🚿 છંટકાવ: 10 ગ્રામ પ્રતિ પંપ (15 લિટર પાણી)
| Natural Rhodophyde Potash | 24 % |