🌱 મગફળી 85 દિવસની થઈ ગઈ છે? તો હવે સૌથી મહત્વનો સમય છે!
આ તબક્કે પાકમાં દાણા ભરાવા અને પોડ ડેવલપમેન્ટ માટે પોટાશનું મહત્વ વધી જાય છે.
હવે પાકને જોઈએ ઝડપી ઉપલબ્ધ પોટાશની તાકાત. 💪🌱
🔥 K-FORCE — Rhodophytesમાંથી મેળવેલ Premium Potash
✔️ Pod Development ને સપોર્ટ કરે
✔️ Kernel Filling માટે મદદરૂપ
✔️ ઝડપી ઉપલબ્ધતા અને શોષણ માટે વિકસિત
✔️ Red Algae આધારિત પોટાશ
✔️ પાકની Yield Potential વધારવામાં મદદરૂપ
👉 85 DAS પછી પોટાશ મેનેજમેન્ટમાં બેદરકારી ન રાખો.
K-FORCE — પાકની જરૂરિયાતના સમયે પોટાશની તાકાત.
🌿 BACTOFARMS
Powering a Greener Tomorrow